પ્રેમીઓની એકતા ફક્ત શરીરથી શરીરમાં જ નહીં પણ હૃદયથી હૃદય અને આત્માથી આત્માની હોય છે. એમની વચ્ચે કોઈ જોડાણ હોતું નથી, એટલે જ કોઈ ડર નથી હોતો...જ્યાં પ્રેમ છે, ત્યાં આકર્ષણ સ્વાભાવિક છે પણ રજ માત્ર જેટલો પણ અણગમો ન હોઈ શકે ! પ્રેમને કોઇ ભાવના ન સમજતા તેને તમારું અસ્તિત્વ સમજો.આ બધું, આપણે સમજી શકીએ છીએ. સમજીએ એટલા માટે છીએ કે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ ! પ્રેમ એ તો આ દુનિયાની સૌથી મીઠી શરણ છે ! પ્રેમ તો એક ઈચ્છાનું પાંજરું છે અને આપણે એમાં કેદ છે ! જો કે, આપણી દરેક ઈચ્છા પવિત્ર જ હોય છે!

Gujarati Blog by Jesung Desai : 111484779

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now