અષાઢી બીજ_ રથયાત્રા

અષાઢી બીજે રથયાત્રા ચારેકોર
ભક્તો ઉમટે રસ્તે ભાવવિભોર

નાદ ગુંજે જય રણછોડ માખણચોર
સુભદ્રા વીર બલરામ સંગ જગગન્નાથ

વરસાવે આશીર્વાદ જગત ના નાથ
કચ્છડો ગણે નવું વર્ષ આ બીજ સાથ

કયારેક મેઘ વરશે અનરાધાર સાથે વીજ ગાજ

#રથયાત્રા #અષાઢીબીજ #જગન્નાથ #rathyatra

Gujarati Poem by કલમ ના સથવારે : 111483984

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now