The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
આપડા 💞 પ્રેમ 💞ને ટકાવી રાખવો જરૂરી છે🥰... આપડા પ્રેમ ❤️ની કસોટી હજુ બાકી છે🤗... તારી સાથે મેસેજ📳 માં ઘણી વાત ક
આપડા 💞 પ્રેમ 💞ને ટકાવી રાખવો જરૂરી છે🥰... આપડા પ્રેમ ❤️ની કસોટી હજુ બાકી છે🤗... તારી સાથે મેસેજ📳 માં ઘણી વાત કરી છે📞.. પણ તને મળવાનું 💏હજુ બાકી છે🙈.. તારા વિશે ઘણું ડાયરી📔 માં લખ્યું✍️ છે. .. પણ તને સામે બેસાડી 👸એક કવિતા લખવાની બાકી છે😉.. છુપાઈ છુપાઈને🙈 ઘણી વાર તારો હાથ🤝 પકડ્યો છે.. ભર્યા બજાર 👀માં તારો હાથ ✋પકડવાનો હજુ બાકી છે💕.. ચોકલેટ 🍫અને ગીફ્ટ 🎁 એક બીજા ને આપી છે💝.. તને રીંગ 💍પહેરાવવાની હજુ બાકી છે😚.. આપડા સાથે 💏 ઘણા ફોટો છે❣️.. પણ લગ્ન 👰ના ફોટા માં આપડો સાથ 🤝હજુ બાકી છે.. કુર્તી👗 અને જિન્સ 😚માં ઘણી વાર તને જોઈ 👀છે.. પણ લગ્ન ના પાનેતર માં 🙈 તને જોવાની 😍 હજુ બાકી છે 😚 -princithakkar 💕
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser