#thought #shayri #love #feelings #Mood
#વિશાળ
તારા #વિશાળ દિલ ના દરિયામાં ડુબાડી દે મને...
સદા સોડમ પ્રસરાવીશ તારા જીવનમાં કઈક એમ...
તારા કેશમાં પુષ્પ ની જેમ સજાવી દે મને..
કામિની વર્મા

Gujarati Blog by Kaamini : 111482987

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now