હદય બહુ વિશાળ છે તારું ,
એટલે જ પોતાનું સ્થાન શોધવું પડે છે .

અસ્તિત્વ બહુ વિશાળ છે તારું,
એટલે જ પોતાને શોધું છું તારામાં ,

અત્યંત વિશાળ છે સમુદ્ર તું ,
એટલે જ નદીરૂપ તારામાં સમાઉ છું .


Dhara vyas



#વિશાળ

Gujarati Poem by Vyas Dhara : 111482819

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now