ખબર નથી. વ્યથીત છું. સૌની જેમ. અને બસ રાહ જોવ છું આવતીકાલની પરોઢની. ઊગતા સૂરજમાંથી ફરતા કોઈ સુંવાળા કિરણની આશાથી, ઉત્કંઠાથી... સાપ્તાહિકમાં છપાતા નવા પ્રકરણની જેમ.

©અશ્વીની ભટ્ટ
#cp ..

Gujarati Thought by હરિ... : 111482737
Tinu Rathod _તમન્ના_ 4 years ago

ઘણી બધી.. આશ્કા માંડલ, કટિબંધ, ઓથાર વગેરે.. આશ્કા માંડલ મારી ફેવરીટ છે.

હરિ... 4 years ago

Dii.. તમે કઈ કઈ book read કરી છે..? ?

હરિ... 4 years ago

આભાર.. didu... sp ... tiyu... tinu dii.. 😇😇

Tinu Rathod _તમન્ના_ 4 years ago

Wow mara favourite lekhak che.. mast

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now