___________________________
દિલ દરિયા જેવુ "વિશાળ" રાખજો,
ચંચળ મન હંમેશા સ્થાયી રાખજો.

નાશવંત સંસારમા નથી કોઈ સાતત્ય,
લોકો યાદ કરે એવો વ્યવહાર રાખજો.

શુ લાવ્યા ને શુ લઈ ને જશું,
મલાજો ન થાય એવા કામ રાખજો.

ક્ષુલ્લક છે આ જિંદગી દ્વેષ સાથે,
ક્યારેય ડામાડોળ ન થઈ જાય એ
ધ્યાન રાખજો.
___________________________
#વિશાળ

Gujarati Poem by SENTA SARKAR : 111482451

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now