" હાર્ટબીટ "
દરેકને માટે પોતાના જીવનનું મધુર સંગીત તેના પોતાના હાર્ટબીટ છે.
સંગીત ફક્ત સાંભળવા માટે જ નથી તેનો ઉપયોગ દવા તરીકે પણ થઈ શકે છે. પહેલાના સમયમાં સંગીતનો ઉપયોગ ઉપચારરૂપે કરવામાં આવતો હતો.
સંગીતપ્રેમી માણસ ખૂબજ કોન્સન્ટ્રેશનથી પોતાનું દરેક કામ કરી શકે છે. તે ધીર-ગંભીર પણ હોય છે. સંગીત એન્જોયમેન્ટ માટેનું એક આવશ્યક સાધન છે.
- જસ્મીન