#અત્યંત
અત્યંતને ત્યજીએ. અત્યંતથી ઉબાઇ જવાય. શૂન્ય થી - કશું ન હોય તેનાથી - ક્ષુબ્ધ થવાય. પણ સમ્યકથી સુખી થવાય. તેથી બંને છેડાનાં અતિને ત્યજીએ અને મધ્યસ્થ બનીએ 🙏

Gujarati Thought by મનોજ જોશી : 111481956

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now