હું:પપ્પા હું પીકનીક નથી જવાનો
પપ્પા : કેમ?
હું:તમારી તબિયત સારી નથી, બહુ દિવસથી તમે દુકાને ગયા નથી, આવા સમયે હું પીકનીક જાઉં અને ખોટા ખર્ચા કરું, મને નહીં ગમે.
પપ્પા: હું જીવું છું, ત્યાં સુધી મોજ કર, પછી તો તું આમેય મોટો થઈ જઈશ.
( ધોરણ 11મું 1996, પપ્પા પછી 11 વર્ષ જીવ્યા અને પછી હું મોટો થઈ ગયો)
#happyfathersday

Gujarati Motivational by Mahendra Sharma : 111481722

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now