#અત્યંત
યાદોના ખજાના માં
હંમેશા આગળ રહેતી એ છબી,
અત્યંત કષ્ટ વેઠીને પણ
સદાય ખુશ રહેતો ચહેરો....
અેટલે મારા પપ્પા..!!!
આજે નથી તો શું?
મારા સંસ્કારો માં
સદાય ધબકતું રહેશે એ હૃદય..!!!

Gujarati Quotes by SWATI BHATT : 111481673

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now