અત્યંત પ્રેમાળ છે તે પિતા ....

પ્રેમનો વરસાદ એટલે પિતા .....

લાગણીનો સાગર એટલે પિતા ....

વ્હાલનો દરીયો એટલે પિતા .....

અનેક વાવાઝોડાઓથી બચાવતું બુલેટપ્રુફ વસ્ત્ર એટલે પિતા .....

હંમેશા હસતો ચહેરો એટલે પિતા .....

ઈશ્વર તરફથી મળેલી મૂલ્યવાન ભેટ એટલે પિતા ....

અનેક ભુલોને હસતાં હસતાં માફ કરે તે પિતા ......

અત્યંત પ્રેમથી પરીપુણઁ વ્યકિત એટલે જ પિતા .....

....... Dhara vyas .......
#અત્યંત

Gujarati Poem by Vyas Dhara : 111481672

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now