ન ધરાના અંત સુધી,
ન ગગનના છેડા સુધી,
#ઉન્નતિ થી,
ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું,
ફકત એકમેકના મન સુધી.

-કૃણાલ_મેવાડા

Gujarati Shayri by #KRUNALQUOTES : 111480609

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now