ભાષાનું સમીકરણ

નિષ્પક્ષ અને ઉદાર રહેશે
હંમેશા અનન્ય
ગુણવાન વ્યક્તિ ગુણોની
દ્રષ્ટિએ અનન્ય
નગુણો વ્યક્તિ અવગુણની
દ્રષ્ટિએ અનન્ય
વિરોધાભાસ છતાં બંનેમાં
સમાન છે અનન્ય

#અનન્ય

Gujarati Blog by Firdos Bamji : 111479679

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now