દરેકની નજરમાં અનન્ય બનવાની
હોડમાં ક્યાં પડવું છે મારે
ઈશ્વરની અનન્ય શક્તિના આશિષ
મળે તે લાયક બનવું મારે

#અનન્ય

Gujarati Blog by Firdos Bamji : 111479582

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now