જિંદગી
ક્યારેક કોઈ ચોઈસ આપતી જ નથી
એક એવો નિર્ણય
જેનાથી હાનિ થવાની હોઈ છતાં તેને અપનાવો પડે છે
સાચું ખોટું શું તે જ સમજે છે ??
કેમ આપણને નથી ખબર પડતી !!!
ભરાય છે બધું ત્યારે ઈચ્છે ખાલી થવા
પણ ખાલી પણ ક્યાં ગમે છે ??
સવાલો નો વિરામ આપીએ તો એ ઈ છે
સમયના નામ પર ચાલતી આ જિંદગી જીવે છે મીઠું મધરું ને થોડુક કડવું પણ !!!

Gujarati Whatsapp-Status by Tiya : 111477767

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now