જીવન માં મજબૂત સબંધો બનાવવા હોય ને તો આ ત્રણ વસ્તું જરૂર કરો.૧. બીજાને અપનાવો જેવા છે એવા, એમનામાં સતત ખામી નાં શોધો, એમનાં સારા ગુણો ને પણ જુવો જરા.૨.જીવન માં લોકો ને માફ કરીને આગળ વધતા શીખો.૩.તમારી સોચ તમારા નિર્ણયોને મહેરબાની કરીને બીજા પર નહિ થોપો યાર. એમણે પોતાના નિર્ણયો જાતે લેવા દો.

Gujarati Blog by Komal Mehta : 111477426

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now