શિક્ષક - તમારો બાબો ૧ થી ૧૦૦ એકડા બોલવાનું કવ તો ૪૫ પછી સીધું ૬૬ બોલે છે🤔

વાલી - મે ઈ ડોબા ને કેટલી વાર કહ્યું ૪૫ પછી ૪૬ આવે પણ.... જે વખત તમે શીખવાડતા હતા ત્યારે ૪૫ પછી નેટવર્ક વયું ગયું અને ફરી આવ્યું ત્યારે તમે ૬૬ પોહચી ગયા હતા.

તો હવે એ કહે છે મારા સાહેબ એ આમજ શીખવાડ્યું છે.🥵🤦‍♂️...online classes...😀

Gujarati Jokes by Kotak Sanket : 111477280

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now