" #આભારી "

આપ સૌની શુભેચ્છાઓ મળતી રહે છે,
તેથી જ યોગી નાં ચહેરે હંમેશા મુસ્કાન રહે છે.
આપ સૌની પ્રાર્થનાઓ ફ્ળતી રહે છે,
તેથી જ તો યોગી ને સફળતા મળતી રહે છે.

આપ સૌ મળ્યાં એ મારુ નસીબ છે,
સ્નેહભીના સંબંધો હવે ક્યાં નજરે ચડે છે ?
શુભેચ્છા માટે #આભારી નહીં બનું કેમ કે,
આ શુભેચ્છાનો યોગી સાતેજન્મ હકદાર રહે છે.

- યોગેશ બી. ઠક્કર😊
#આભારી

Gujarati Poem by Yogesh DB Thakkar : 111477250
Yogesh DB Thakkar 4 years ago

ખૂબ ખૂબ આભાર આપનો😊😊

Yogesh DB Thakkar 4 years ago

હું આપનો #આભારી છું ભાઈ 😊😊

Yogesh DB Thakkar 4 years ago

આપના પ્રતિભાવ, પસંદ (likes) અને પ્રેમ બાદલ આપ સૌનો ખૂબ ખૂબ #આભારી છું 😊😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now