#આભારી છું હું મારા એ બધાજ સ્વજનોની,

જેમણે વારંવાર છેદી મને કરવત બની.

એક કૂંણી કૂંપળ જેવું હતુ અસ્તિત્વ મારુ,

ને આજ અણનમ ઊભી છું હું પરવત બની.


- "લિહાજ"

Gujarati Motivational by Bhumika Gadhvi अद्रिका : 111477127

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now