ના કીધેલી વાત પણ સમજાઈ જાય છે
જયારે મોં નું કામ આંખો કરી જાય છે.

દબાવી ને રાખેલો સંબંધ નો સાર આહ પોકારી જાય છે
જયારે પોતાના જ બાંધી મુઠી લાખની ખોલાવી જાય છે.

#બેમિશાલ_બહાદરપુરી
(આદિલ વોરા)

Gujarati Thought by Aadil Vora : 111476909

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now