નિત નવા જોડકા ને નિત નવા તોડકા
છતાંય અડીખમ છે મારા જીવનની નૌકા

જગત મા વ્યક્ત ના થઇ શકે એવા દુઃખો છે ઘણા
ને અમે ડગલે ને પગલે ખુદા ની #આભારી પાથરી છે.

#બેમિશાલ_બહાદરપુરી

Gujarati Thank You by Aadil Vora : 111476892

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now