દયા મેં દેવની માંગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી,
ધરાવાળા ધરા માટે,ગગનવાળા ગગન માટે.
-શયદા

Gujarati Quotes by Vidya : 111476679
SaHeB 4 years ago

વાહ ઘણા સમય પછી શયદા સાહેબ નો શેર ધ્યાનમાં આવ્યો

Vidya 4 years ago

Thank you ji

Ketan Vyas 4 years ago

Khub saras... Adbhut....!! Visit once... https://quotes.matrubharti.com/111494592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now