Cap આપી હતી એને તડકાથી બચાવવા,
પણ હું તો છાંયડો એના સાનિધ્યનો ઝંખુ છું,
એ ક્યારે મળશે ? એકલા જીવવામાં બહુ તડકો લાગે છે !!!


#કેપ્ટન @શ્યામ

Gujarati Blog by Nirav Patel SHYAM : 111475259

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now