#મૂર્ખ
કેમ બનાવી ગયો મૂર્ખ બધાને...
તને ખબર પણ છે તારા વિશ્વાસે આજે કોણ નોંધારુ થઈ ગયુ...
ન ભરી શકાય તેવો ખાલીપો આપી ગયો...
કેમ બનાવી ગયો મૂર્ખ બધાને...

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111474724

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now