મૂર્ખ....!!

કોણ મૂર્ખ

સાંભળનાર કે બોલનાર
જોનાર કે પછી રખડનાર
વખોડનાર કે પછી વખાણનાર
તોડનાર કે પછી છોડનાર
લખનાર કે પછી વાંચનાર
મદદગાર કે પછી ટીકાકાર
જાણનાર કે ન જાણનાર
કહેનાર કે પછી દેખાડનાર

સૌ પ્રથમ તો એ કહો કે..
આપણે શા માટે કોઈને મૂર્ખ કહેવું જોઈએ??

અને કોઈને મૂર્ખ કહેનાર હું કોણ??? "મૂર્ખ" 🤔

- જયદેવ પુરોહિત


#મૂર્ખ

Gujarati Blog by JAYDEV PUROHIT : 111474721

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now