કંઈ કેટલાયે ‌‌શ્રધ્ધા નાં દીવડા
એના હ્રદિયા માં પ્રગટ્યાં હશે
જ્યારે ક્રુષ્ણ ઘેલી મીરાં એ
વિષ નો પ્યાલો ગટગટાવ્યો હશે
કોઈ પાગલ જ પરાકાષ્ઠા
એ પહોંચી પ્રભુ ને પામી શકે

#मूर्ख

Gujarati Whatsapp-Status by Kantilal : 111474424

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now