#મૂર્ખ

મન ની મુઝવણ ભૂલી ને જીવવું પણ જરૂરી છે,
ખુદ ને મજબૂત બનાવી જીતવું પણ જરૂરી છે,
ક્યારેક જિંદગી સામે પણ મૂર્ખ બનવું જરૂરી છે..!!

🖌️📃✍️~$h!£@l~📄✍️!!

Gujarati Motivational by Shital : 111474322
Er.Bhargav Joshi અડિયલ 4 years ago

દર્દમાં ક્યારેક હસવું પણ જરૂરી છે, આંસુઓનું થોડું ખરવું પણ જરૂરી છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now