જે લોકો નાના છોકરાને
રડતું બંદ કરાવવા
મોબાઈલનો ઉપયોગ છે
તેઓ આજે કેમ
ઓનલાઈન ભણતર વિરુદ્ધ
મોરચો લઈને બેઠા છે?

વાલીઓ પોતે નાના છોકરાઓના
ટિકટોક વિડ્યો બનાવે છે
પણ ઓનલાઈન શિક્ષણ
માટે કેમ વિરોધ કરીને બેઠા છે?

કલાકો સુધી વોટ્સએપ કોલમાં
છોકરાઓની ડાન્સ પાર્ટી રાખનારા
કેમ પોતે ફીસથી બચવા
ઓનલાઈન કલાસ
બંધ કરાવવા ઉભા છે?

Gujarati Shayri by Mahendra Sharma : 111472558

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now