" અખંડ સંબંધ "

#કટું વચનો વ્હાલાંનાં સાંભળી ને
તુરંત જ નાં આપીએ પ્રતિકાર;

એક તો અખંડ સંબંધ રહેશે અને
હિત સમજાશે ક્ષણ વીત્યાં બાદ.

- યોગેશ બી ઠક્કર 😊

#કટું

Gujarati Poem by Yogesh DB Thakkar : 111472166
Yogesh DB Thakkar 3 years ago

Thank you mamta ma'am😊😊

Yogesh DB Thakkar 4 years ago

હા, મારી પણ ફેવરિટ પુસ્તક છે બહુ મસ્ત પુસ્તક છે. પ્રતાપ ભાઈ 😊😊

Pratap Solanki Smit 4 years ago

મને ગમતી પુસ્તક

Yogesh DB Thakkar 4 years ago

Thank you so much to all for your likes and love😊😊

Yogesh DB Thakkar 4 years ago

Thank you ma'am 😊😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now