આ લાગણી ઘણી નિર્દયી બની છે,
તને યાદ કરી કરી આંખો પણ‌ ખુદગર્જી બની છે,
હવે આ ઋજુ હૃદય નું શું?
તને મળવા અંતર આત્મા પણ હવે બેદર્દી બની છે.
#નિર્દય

Gujarati Blog by Lakum Darshna : 111471616

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now