અત્તરનાં એક-એક બુંદમાં ફૂલ શહીદ થયેલા જોયાં,
નાનકડાં એક-એક બીજમાં વડલા કંઇક સૂતેલા જોયાં,
નેહ નીતરતી નાની આંખે સુંદરતાના મેળા જોયાં,
*કટુ* વેણ ની એક જ ઠેસે દિલના કાચ તૂટેલા જોયાં,
@K.V

#કટું

Gujarati Good Night by KiRiT jAmAni : 111471323

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now