#નિર્દય

કહી શકું દિલની બે વાત એવું કોઈ અંગત જોઈએ,
કરી શકે ભાર હળવો મિત્રની એવી સંગત જોઈએ.

નિર્દય હૃદય ધરાવતાં ઝાઝા મળ્યાં જીવન સફરમાં,
મને તો હરદમ ચમકતાં ચેહરા પરની રંગત જોઈએ.
-સચિન સોની

Gujarati Shayri by Sachin Soni : 111471226

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now