કાંઈક લખવું છે મારે, પણ શબ્દો નથી મળતા..
મર્યા પહેલા જીવી લેવું છે, પણ મોકો નથી મળતો..

ખુલા આકાશમાં ઊડવું છે, પણ કોઈ પાંજરુ નથી ખોલતું.
સૂકાઈ ગયા આંસુ, પણ તારા આવવાની ખબર નથી આવતી

Gujarati Shayri by Nishu : 111470001

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now