થયો બીમાર
તો મના ફરમાવી,
"ચા" ને વગોવી

મન અશાંત
થયું જોઈને પ્યાલી
ઊડતી વરાળ!

લીધી હાથમાં
ચા ને થયી હાશ! ને
જીવ હતાશ

છું બંધાણી હું
ચા નો, એટલે લીધું
જોખમ આજ

#બળવાખોર
બન્યું એતો, પીધો મેં
મજાથી ઘૂંટ

ડોકટરે ચા પીવા મનાઈ ફરમાયેલી હોયછે ને છતાં પોતાની જાતને રોકી ન શકતા ચાની પ્યાલી લઈને પીવે છે .. દિલ ખુશ પણ જીવ જોખમમાં મુકાઈ ગયો..
હૃદયરોગ.. ડાયાબિટીસના દર્દી ની વેદના

Gujarati Hiku by Bhavna Jadav : 111469991

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now