$બાળપણ$
શેરીઓની ધુળમા રમતું બાળપણ મળે ન મળે
ફરી આ માટી ની મીઠાસ મળે ન મળે
ભરી લેજો માટી ની સુગંધ થી જિંદગી
પછી આ માટીની સુવાસ મળે ન મળે.

#રાધે
લલીત જોષી

Gujarati Poem by Lalit Joshi : 111469990

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now