ઉગ્ર ના બનો
પ્રેમ શાંતિથી રહો
ખુશીથી રહો

ખુશી મળશે
રહીશું જો શાંતિથી
સંકલ્પ કરી

સંકલ્પ કરી
વધશું જો આગળ
જીત નક્કી છે

જીત કે હાર
રમવું જરૂરી છે
ચાલો રમીએ

#ઉગ્ર

Gujarati Good Night by Firdos Bamji : 111468781

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now