#ઉગ્ર

ઉગ્રતા મારા સ્વભાવ મા નથી,
ના દ્વેષ રાખું છું , કોઈના માટે
બસ માંગું છું પ્રેમ સૌ પાસે
ને રાખું છું, પ્રેમ માત્ર આ મન મા સૌ માટે..
Hasin Ehsas

Gujarati Thought by Hasin Ehsas : 111468538

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now