સ્પર્શની અનુભૂતિ અકથિત લાગે...
ક્ષણ અવિરત તુજમાં વ્યતીત લાગે...
એકમેકમાં જોડાયેલા ચરિત્ર લાગે...
સંગીતનો સંબંધ જ એક પવિત્ર લાગે...

Gujarati Poem by Krunalmore : 111468080

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now