મશાલ

#ઝડપી વિકસતો મને એક દેશ મળ્યો ,
બસ એ ખાલી ખાદીને જ ફળ્યો

સાવરકર ને બોઝ ભૂલીને ,
ગાંધી નહેરુ ગાય છે ખુલીને

નિસ્તેજ આંખો ને કૃશકાય કાયા ,
એ ન પામે ચપટી લોટ છે.

ખંધુ હસતા , માદક ભાષણો ગાજે
એવા દેશદ્રોહી ની ક્યાં અહી ખોટ છે

નૈતિકતા ને નેવે મૂકી ધન માટે
નિર્ણય લેનાર ઘણા ભોટ છે

રોજેરોજ છાપે નવા ગોટાળા
' અલિપ્ત ' ઉવાચમ
કોંભાડીઓ ને અહી જેકપોટ છે

@ અંકુર ગોલેતર
' અલિપ્ત '

Gujarati Poem by Ankursinh Rajput : 111466525

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now