#ઝડપી
જીન્દગી પણ ટ્રેન જેવી છે...
ઊભી રહેલી ટ્રેનમાંથી બહારનું બધુંજ થંભી ગયેલું લાગે છે,
જ્યારે તે ગતિમાન થાય ત્યારે બધુંજ ઝડપી ભાગે છે.
તેથીજ તો જુવાની ઝડપથી ભાગે છે,
અને ઘડપણ મોત માંગે છે...

Gujarati Blog by SWATI BHATT : 111466154

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now