"નવરા ધૂપ"

થય ગયા છે સૌ નવરા ધૂપ,
આ કોરોનાએ તો ભારે કરી છે ખૂબ!

2 GB નેટ ટકે નહિ ને,
ભણવામાં મન અટકે નહિ.
હવે તો પરીક્ષા પણ થઈ ગઈ મોકૂફ,
આ કોરોનાએ તો ભારે કરી છે ખૂબ!

કર્યા છે સૌને માઈમ ને,
પંખીઓ પણ માણે છે ફેમિલી ટાઇમ.
"પહેલું સુખ તે જાતે નર્યા" એ કહેવત થઈ પ્રૂફ,
આ કોરોનાએ તો ભારે કરી છે ખૂબ!
-વિધિ.

Gujarati Poem by Vidhi : 111465932

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now