આજના જમાનામાં મનુષ્યને બધુંજ #ઝડપી જોઈએ છે. કોઈને પરિશ્રમ કરવો જ નથી પરિશ્રમ કર્યા વિના જ બધુંજ મેળવી લેવું છે. અને આ કારણે જ મનુષ્ય માણસ મટીને મશીન બનવા લાગ્યો છે. અને આજ મશીન દુનિયા માટે એક દિવસ ખતરનાક સાબિત થસે.
@ROSH

Gujarati Thought by Roshni Parmar : 111465747

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now