ખોટો ગડગડાટ કર્યા વગર,
મન મુકીને વરસ ઓ મેધા

હજુ તો મારું તન ભિંજાયુ,
મન ને પણ ભિંજાવ ઓ મેઘા

થાકી ગયો એકલા પલળતાં,
મિત્રો ને બહાર લાવ ઓ મેઘા

#શાંત છે એકદમ જીવન મારું
થોડી હલચલ મચાવ ઓ મેધા

... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"

#શાંત

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111465005

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now