#કિંમતી સીરત છે,સુરત નહીં
#કિંમતી આશ્થા છે, મુરત નહીં

#કિંમતી ઈચ્છા છે, જરૂરત નહીં
#કિંમતી પ્યાર છે, નફરત નહીં

#કિંમતી વસંત છે, પતજળ નહીં
#કિંમતી વર્ષા છે, ઝાકળ નહીં

#કિંમતી આત્મા છે, શરીર નહીં
#કિંમતી શ્વાસ છે, જીવન નહીં

.... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"

#કિંમતી

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111463709

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now