#Precious કિંમતી જીવનની સફરમાં તમે કેટલાક લોકોને મળો છો અને જેમ સમય પસાર થાય છે, કેટલાક સંબંધાે કિંમતી બની જાય છે અને કેટલી કિંમતી ક્ષણો અમૂલ્ય હોય છે જે ક્યારેય પણ પાછી આવતી નથી.મિત્રતા એ ભગવાનની સૌથી કિંમતી ભેટ છે અને અમૂલ્ય રત્ન છે આપણે એનેી માવજાત રાખવી જોઈએ.

Gujarati Motivational by Hemakshi Thakkar : 111463557

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now