ક્યારેક હસી પણ લેવું 😄😄😄


પતી : આ કેવી ખીર બનાવી પ્રિયે?
પત્ની: કેમ આર્ય?

પતિ: દૂધ પેટમાં ગયું અને "ચોખા" તો વાટકી માં જ રહી ગયા.....


પત્ની: અરે, ખીર પિતા  પહેલા "માસ્ક" તો ઉતારવું તું ને......!!!


આ lockdown માં ઘણા બધા હાસ્ય ના પ્રસંગો બનતા હોય છે.

નજર કરો ને ત્યાંથી હાસ્ય મળે.

હસતા રહો.

અને આવ્યા છો તો જૂની પોસ્ટ જોતા જજો.

#Precious
#behappy
#smile
#jokes
#lockdown
#new

Gujarati Jokes by ગુજરાતી : 111462952

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now