થમી ગઈ છે જિંદગી,
(#કોરોના ની side Effect)

ગજબ ની થમી ગઈ છે જિંદગી, એ લોકો ની;
જે થોડા માં પણ જિંદગી માણી અને જીવતા;

હતા, જાણે એક નારાજ બાળક મોંન ન હોય;
ના બોલી શકે, ના સમજાવી શકે, બસ આંખો;

જરજરી થઈ ગઈ છે, પણ આશુ ટપકતા નથી;
એ બાળક જેવા લોકો, જે ક્યારેક તોફાની હતા;

પણ આજે કોણ જાણે, સ્થબ્ધ અને શાંત છે!!;
એ તોફાની બાળક જેવા લોકો, હા, નારાજ છે,

પણ બે જુબાન છે આજે એ લોકો, કોણ સમજશે;
એ પણ એક પ્રશ્ન છે, એ તોફાની લોકોના મોંન ને??;

Gujarati Blog by Abhijit A Kher : 111462614

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now