#શાંતિપૂર્ણ

સમજદારી જેના હદયામાં સતત રમે છે
તે આ જીવવનનો ફેરો શાંતિપૂર્ણ રીતે પાર કરે છે
નાહક માનવ શાને મથે છે જાણે!
જીવે ખુદનું મનભરીને બીજા પર થોડી તું ઉપકાર કરે છે!

પદ્માક્ષી(પ્રાંજલ)

Gujarati Thought by Padmaxi : 111462038
Padmaxi 4 years ago

એ..સૌનો ખૂબ ખૂબ આભાર હો..ખૂબ ખૂબ આભાર ભલાઓ🙏🙏

jagruti rathod 4 years ago

વાહ...બેનાં

હરિ... 4 years ago

વાહ.. mast mast.. 👌👌

Yakshita Patel 4 years ago

વાહહ .અદ્દભૂય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now