વૃક્ષોને કાપ્યI વગર રસ્તાઓ બનાવી શકાય તેવી યોજના આપણા દેશના કોઈ ઇજનેર ન બનાવી શકે ?
🤔
#WorldEnvironmentDay
#પર્યાવરણ

Gujarati Thought by gandhi : 111461849
Pankaj Dave 3 years ago

સત્ય તો એ છે કે વિશ્વ પર્યાવરણ દિવસ ના દિવસે નાના છોડ વાવે છે અને તેના બીજા જ દિવસે મોટા વૃક્ષો ની ડાળીઓ પ્રિમોન્સૂન કામગીરી ના નામે કાપી નાખવામાં આવે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now